દુનિયા

મતલબી દુનિયા 😅🌍 :

          એ આ સ્વાર્થ ની આ દુનિયા મા સ્વાર્થ ની સદાય છે મતલબી ની દુનિયા મા મતલબી ને માન છે. દુનિયા યાદ રાખજો આ દુનિયા બહુજ મતલબી છે ભાઈ કળયુગ છે આ અહીંયા મતલબી ને જ માન મળે છે. એક વાત યાદ રાખજો તમે કોઈ ના માટે ગમેતે કરશો પણ એક દિવસ એજ તમને એમ કહેશે કે શું કર્યું છે મારા માટે😥 આ દુનિયા છે સાહેબ. માનવું હોય તો માનો સાહેબ દુનિયા સાચે મતલબી છે. અહીંયા તો એવું છે કે ભાઈ પહેલા પોતાનું વિચારો અને પછી બીજા નું😥 કેમ કે આ દુનિયા મતલબી છે યાર.


        એક વાત છે કે આ મતલબી દુનિયા માં જ્યારે પ્રેમ થાય ને ત્યારે બધું ભુલાઇ જવાય છે પણ જ્યારે એજ પ્રેમ મૂકી ને જાય ત્યારે એના પરથી તો વિશ્વાસ ઉઠી જાય પણ આ દુનિયા માં કોઈના પર પણ વિશ્વાસ ન આવે. ખબર નઈ આ કળયુગ મા શું શું જોવા મળશે કેમ ક અત્યારે તો લોકો મતલબ થી લોકો પ્રેમ કરે છે 😥

Gujju dill valo

Hello I'm Parth chauhan and I'm a b com student.

Post a Comment

Previous Post Next Post