LOVE LIFE💞

Love Ni love life💞

     

Love life :-

             Love લાઈફ કહેવાય છે કે આ લાઈફ બધું શીખવાડી જાય છે. દુઃખ, સુખ, રોવું, હસવું બધું શીખવાડે છે આ લાઈફ. લવ એવી વસ્તુ છે કે થઈ જાય ને તો દુનિયા મળી જાય છે. એક વાત તો સાચી હો લવ એવી વસ્તુ છે જે માણસ ને બદલી સકે છે હવે એ કેવી રીતે બદલાય છે એ તો હવે હાલત ઉપર ની વાત છે ભાઈ. કેમ કે જો પ્રેમ મળી જાય તો દુનિયા મળી જાય અને એ ખુશી થી જીવન જીવે પણ પ્રેમ ના મળેતો એ દુઃખ મા પડી જાય અને અત્યારે તો ભાઈ લોકો પ્રેમ માટે જીવ પણ દઈ દે છે.

Love life સારી કે ખરાબ :-


                  એક વાત યાદ રાખજો પ્રેમ કરો તો દિલ થી કરજો મે પહેલા પણ કહ્યું તું પ્રેમ દિલ થી કરજો કેમ કે યાર દિલ થી પ્રેમ કારસો તો love life એકદમ મસ્ત લાગશે. અને જો time pass માટે લવ કારસો તો યાદ રાખજો કે એક દિવસ એની સજા તો જરૂર મળશે. હા વાર લાગશે પણ ભગવાન છે સાહેબ 😅 બધું fix કરી ને જ રાખે છે. બસ એટલું કઈશ કે કોઈનું પણ કોઈ દિવસ દિલ ના દુઃખવતા કેમ કે આનાથી મોટું પાપ આ દુનિયા માં કઈ નથી.💝
Follow on Instagram :- Gujju dill valo

Gujju dill valo

Hello I'm Parth chauhan and I'm a b com student.

Post a Comment

Previous Post Next Post