Love line

        

                Love Ni love line


        એક વાત તો સાચી હો ભાઈ પ્રેમ અને વેમ બને એકજ કેવાય😆 કેમ કે પ્રેમ માં પડો ક વેમ માં દર્દ તો બનેમાં થશે જ 🤗. એક વાત એ પણ છે કે પ્રેમ વગર નું જીવન પણ નકામું છે અને આ જીવન મા એક વાર તો પ્રેમ કરવો જોઈએ. હા એ વાત અલગ છે કે પ્રેમ કોને કરવો પણ જેને પણ કરો દિલ થી કરજો. જો દિલ થી પ્રેમ થશે તો દુનીયા તો બોલશે પણ દિલ થી પ્રેમ કરવાથી અલગ જ સુકુન મળશે💝. પણ એક વાત યાદ રાખજો પ્રેમ ના નામે કોઈ નું દિલ ના દુઃખવતા બાકી એક દિવસ એવો પણ આવશે જે દિવસે તમને એવું થશે કે મે ખોટું કર્યું કોઈ નું દિલ દુઃખાવીને. ત્યારે માફી પણ નઇ માંગી શકો ભલે એ માફ પણ કરી દે તો પણ તમે જે કર્યું એની સજા તો
હંમેશા ભોગવી જ પડશે. એટલે જ કવ છું પ્રેમ કરો બિન્દાસ પણ કોઈ નું દિલ ના દુખાવો.

દિલ ની વાત💝:

            એક વાત યાદ રાખજો હંમેશા જે દિલ મા હોય એ જલ્દી કઈ દેજો નઈતર કોઈ બીજું લઈ જાસે અને તમે જોતા રહેશો.😅 દિલ ની વાત દિલ માં ન રાખતા નઈતર પછતાવો થશે. ભલે ગમેતે થાય જે થવું હસે એ થશે પણ દિલ ની વાત એક વાર કહી દેજો💖
કેમ કે સમય કોઈ નો રાહ નથી જોતો એ એના પ્રમાણે ચાલ્યા રાખે છે. તમે જેને પ્રેમ કરો છો એને હંમેશા ખુશ રાખજો કેમ કે કોઈ ની ખુશી બનો અને તેને સમજો તેને હંમેશા જોડે રહેજો. એક વાત યાદ રાખજો લાઈફ
એક વાર મળે છે વાર વાર નઇ એટલે લાઈફ જીવી લેવી 🤗 લાઈફ એક વાર જ મળે છે તો તેને enjoy કરી લેવી. આપનો ખુબ આભાર કે તમે તમારા કિંમતી
Time કાઢી ને મારી વાત સાંભળી💝 thank you.
 Follow on Instagram :- Gujju dill valo


Gujju dill valo

Hello I'm Parth chauhan and I'm a b com student.

Post a Comment

Previous Post Next Post