Love Ni bhavai💝
લવ શું છે🤗?
લવ ની ભવાઈ આ શબ્દ બધાયે સાંભળ્યો તો હસેજ. જીવન માં તમે ગમેતે કરો પણ એક દિવસ તો બધા ને પ્રેમ તો થઈ જ જાય છે. લોકો કહે છે કે આ પ્રેમ આંધળો હોય છે, પ્રેમ માં બધા પાગલ થઈ જાય છે😅. આતો બધા સાચું જ કહે છે કે પ્રેમ મ તો પાગલ જ થઈ જયે આપડે.
હુ એમ કવ છું કે એક વાર તો જીવન માં પ્રેમ કરવો જરૂરી છે. પ્રેમ એ દુનિયા નો સૌથી મોટી તાકાત છે. પ્રેમ બધા માટે જરૂરી છે કેમ ક એક પ્રેમ જ છે જ આપડને સુખ ન દુઃખ શીખવી ન જાય છે.💝
લવ કઈ રીતે થાય છે 😜??
ચાલો એ વાત તો સાચી લવ થઈ જાય છે 😜 પણ કેમ થઈ જાય છે એ આજ સુધી કોઈ ને પણ ખબર નથી પડી કેમ કે ભાઈ પ્યાર તો અંધા હોતા હે.😆 આતો મજાક ની વાત છે પણ જ્યારે પ્રેમ થાય ત્યારે કંઇક અલગ જ ફિલીંગ આવે. સાચો લવ કોને કેવાય ખબર છે જેને જોઈ ને દિલ જોર થી ધબકવા લાગે એને કેવાય સાચો લવ😘 જેના વગર એક દિવસ પણ ન ચાલે કે બસ મારે તો આ જોઈએ જ ભલે 2મિનિટ તો 2મિનિટ પણ જોઈએ. જીવન મા બસ એક પ્રેમ જ છે જ એક માણસ ને જીવિત રાખી શકે છે. પણ અત્યારે જમાનો એવો છે કે આજ પ્રેમ લોકો ની જીંદગી છીનવી લે છે.😥
બસ તો મળીયે આગળ આવી જ અવનવી વાતો સાથે
Thank you so much😍💖
ગુજ્જુ😍દિલ💝વાળો
Tags
Love