WhatsApp ની બેસ્ટ tricks જે તમને ખબર પણ નઇ હોય :-
1. આપડી chat નો પહેલો massage કઈ રીતે જોવો એ પણ 1મિનિટ મા :-
અત્યારે બધા ની chat બ્વજ લાંબી હોય છે અને gf bf ની તો વાત જ જવાદો😆 એટલે આપડી chat નો પહેલો massage ક્યારે એન્ડ કઈ date એન્ડ time એ કર્યો હતો એ જોવા માટે ની સૌથી સરળ trick છે. તેની પ્રોસેસ આ પ્રમાણે છે.👇👇
1: chat ખોલો અને ઉપર 3ડોટ પર ક્લિક કરો :
3ડોટ પર click કરવાથી આવું દેખાશે ત્યાર બાદ હવે last માં more ના option પર ક્લિક કરો :
હવે પછી આગળ ના option આવશે ત્યારે બાદ 4 option export chat પર ક્લિક કરો એટલે :
હવે આવું આવશે એટલે હવે જો તમારે તમે chat મા વિડિયો એન્ડ ફોટો મોકલો હોય તે જોવા હોય તો include media સિલેક્ટ કરો એન્ડ જો ખાલી chat જોવા માટે without media સિલેક્ટ કરો એન્ડ પછી shear કરવાનું ઓપ્શન આવશે તો તેમાં તમે વોટ્સઅપ માં શેર કરી ને જેની chat છે એને share કરો અથવા તમારા બીજા નંબર પર મોકલો એટલે pdf થઈ ન એ chat બતાવશે અને પછી તમ
તમારી chat જોઈ શકશો
Tags
WhatsApp trick